News Continuous Bureau | Mumbai Airline Bomb threat : દેશભરની 20 ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે. જેમાં ઈન્ડિગો એરલાઈન્સની 10 અને વિસ્તારાની 10 ફ્લાઈટ્સ સામેલ છે. જે વિમાનો પર બોમ્બની ધમકીઓ મળી છે તેમાંથી મોટાભાગના વિમાનો આંતરરાષ્ટ્રીય છે. મીડિયા રિપોર્ટ અનુસાર એરલાઈન્સ દ્વારા સતત મળી રહેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને તમામ એરપોર્ટ પર હવે બોમ્બ થ્રેટ એસેસમેન્ટ ટીમ (બીટીએસી) તૈનાત… Continue reading Airline Bomb threat : થ્રેટ કોલનો સિલસિલો યથાવત… આજે ફરી દસ, પંદર નહીં પણ આટલી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ..
