News Continuous Bureau | Mumbai Subedaar Teaser Out: બોલીવુડના એવરગ્રીન એક્ટર અનિલ કપૂરની મોસ્ટ અવેટેડ એક્શન-પેક્ડ થ્રિલર ફિલ્મ ‘સૂબેદાર’ નું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અનિલ કપૂર એક નિવૃત્ત ફોજી અર્જુન મૌર્યના રોલમાં જોવા મળશે. ટીઝરમાં તેમની ફિટનેસ અને એક્શન સિક્વન્સ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે. સુરેશ ત્રિવેણીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ સીધી ઓટીટી પ્લેટફોર્મ… Continue reading Subedaar Teaser Out: ‘સૂબેદાર’ નું ટીઝર રિલીઝ: ૬૯ વર્ષની વયે અનિલ કપૂરનો રાઉડી અવતાર, નિવૃત્ત ફોજી બનીને દુશ્મનોના છક્કા છોડાવશે ‘ઝકાસ’ એક્ટર
