News Continuous Bureau | Mumbai Subhash Dandekar : કેમલિન ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના આધારસ્તંભ અને હજારો પરિવારોને રોજગાર પૂરો પાડતા ઉદ્યોગપતિ સુભાષ દાંડેકરએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમનું મુંબઈમાં નિધન થયું હતું. સોમવારે સવારે સવારે સાત વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દાદરના શિવાજી પાર્ક કબ્રસ્તાનમાં તેમના અંતિમ સંસ્કારમાં આવ્યા. અંતિમ સંસ્કારમાં પરિવારના સભ્યો, કેમલિન ગ્રુપના… Continue reading Subhash Dandekar : બાળકોની જિંદગીમાં રંગ ભરનાર કેમલિન ના સંસ્થાપક સુભાષ દાંડેકરનું 86 વર્ષે દુનિયાને કહ્યું અલવિદા, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ
