News Continuous Bureau | Mumbai Akshay kumar film mission raniganj: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે રિયલ લાઈફ હીરો જસવંત સિંહની ભૂમિકા ભજવી છે. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નથી બતાવી રહી, પરંતુ આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે. આ દરમિયાન… Continue reading Akshay kumar film mission raniganj: બોક્સ ઓફિસ પર ફુસ્સ પરંતુ ઓસ્કર માં ધૂમ મચાવશે અક્ષય કુમાર ની આ ફિલ્મ, જાણો વિગત
