News Continuous Bureau | Mumbai Sudha Chandran: ટીવી અને ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી સુધા ચંદ્રન હાલમાં તેના એક ધાર્મિક વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં તેના ઘરે આયોજિત ‘માતા કી ચોકી’ દરમિયાન સુધા અત્યંત ભાવુક અને આધ્યાત્મિક અવસ્થામાં જોવા મળી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. હવે… Continue reading Sudha Chandran: સુધા ચંદ્રનનો ટ્રોલર્સને જડબાતોડ જવાબ: ‘માતા કી ચોકી’ના વાયરલ વીડિયો પર થઈ હતી ટીકા
