News Continuous Bureau | Mumbai Gujarat Sugarcane Farmers: તા. ૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન દેશભરમાં ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે ખાંડ સહકારી મંડળીઓ થકી મંડળીઓના સભાસદોનું જીવન ઉચ્ચ ધોરણયુક્ત બન્યું છે. ગુજરાતના ખાંડ ઉદ્યોગમાં ખાંડ સહકારી સભાસદો મુખ્યત્વે નાના, સિમાંત અને આદિવાસી ખેડૂતો હોય છે, જેની અંદાજિત સંખ્યા ૪.૫૦ લાખથી વધુ છે. ખાંડ સહકારી મંડળીઓ ભારતની સાથે… Continue reading Gujarat Sugarcane Farmers: ગુજરાતમાં શેરડીનું વાવેતર કરતા ખેડૂતોના આર્થિક વિકાસમાં વધારો, ખાંડ સહકારી મંડળીઓ થકી તેમને ચૂકવાઈ અધધ કરોડથી વધુની રકમ.
