ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 8 ઑક્ટોબર, 2021 શુક્રવાર ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે ગુરવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે સંબંધિત સાકરના કારખાનાંઓ પર રેડ પાડીને ખળભળાટ મચાવી દીધો હતો. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ અને દિગ્ગજ નેતા શરદ પવારે અને રાજકીય કિન્નાખોરી ગણાવી હતી, તો અજિત પવારે મહેમાનોને જવા દો પછી જવાબ આપશું કહીને કેન્દ્રીય સરકારના આવા… Continue reading મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ : પવાર પરિવાર પર ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટનો સપાટો, આટલી જગ્યાએ પાડ્યા દરોડા
Tag: sugar mill
કોના બાપની દિવાળી? બૅન્કોની લોન નહીં ભરનારાં સાકરનાં કારખાનાંના આટલા હજાર કરોડ રૂપિયા હવે મહારાષ્ટ્ર સરકાર ભરશે; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 26 જુલાઈ, 2021 સોમવાર મહારાષ્ટ્રના લગભગ 57 સાકર કારખાનાંઓએ જુદી-જુદી બૅન્કો પાસેથી લીધેલી કરોડો રૂપિયાની લોન પાછી ચૂકવી નથી. ડિફોલ્ટર બનેલાં આ સાકરનાં કારખાનાંના લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયા હવે મહારાષ્ટ્ર સરકાર ચૂકવશે. કારણ કે સાકરનાં કારખાનાંઓ માટે સરકાર બૅન્ક ગૅરન્ટર બની હતી. એથી લોનના પૈસા ભરવાની જવાબદારી હવે સરકારને માથે… Continue reading કોના બાપની દિવાળી? બૅન્કોની લોન નહીં ભરનારાં સાકરનાં કારખાનાંના આટલા હજાર કરોડ રૂપિયા હવે મહારાષ્ટ્ર સરકાર ભરશે; જાણો વિગત
મહારાષ્ટ્ર સહકારી બેન્ક કૌભાંડ: અજિત પવાર ફરી ઘેરાયા, ઈડીએ જપ્ત કરી સુગર મીલ ; નાયબ મુખ્યમંત્રીની થઇ શકે છે પૂછપરછ
ઈડીએ મહારાષ્ટ્ર રાજ્ય કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડ મામલામાં નાયબ મુખ્યમંત્રી અજિત પાવર સાથે જોડાયેલી 65.75 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ઈડીના અધિકારીઓએ સતારા જિલ્લાના ચિમનગામ-કોરેગામ વિસ્તારમાં આવેલી જારંદેશ્વર ચીની મિલને ટાંચમાં લીધી છે. આ અંગે અજિત પવારનું કહેવું છે કે તેમને આ મામલે ઇડી તરફથી કોઈ સૂચના મળી નથી. તેમને આ વિશે કશું ખબર નથી. … Continue reading મહારાષ્ટ્ર સહકારી બેન્ક કૌભાંડ: અજિત પવાર ફરી ઘેરાયા, ઈડીએ જપ્ત કરી સુગર મીલ ; નાયબ મુખ્યમંત્રીની થઇ શકે છે પૂછપરછ
