News Continuous Bureau | Mumbai Mumbai Crime: કાંદિવલીમાં ( Kandivali ) એક હત્યા અને આત્મહત્યાની ઘટના ( suicide incident ) પ્રકાશમાં આવી છે. કાંદિવલીમાં લિવ ઇન રિલેશનમાં રહેતી તેની 29 વર્ષીય પાર્ટનરની હત્યા કર્યા બાદ, આરોપીએ પોતાનો જીવ ટૂંકાવવા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બન્યા બાદ પોલીસે આરોપીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેમાં હાલ આરોપીની હાલત નાજુક છે. કુરાર… Continue reading Mumbai Crime: કાંદિવલીમાં લિવ ઈન રિલેશનમાં રહેતા પાર્ટનરની હત્યા કરી.. આત્યમહત્યાનો પ્રયાસ..
