News Continuous Bureau | Mumbai Summer Makeup Hacks: ઉનાળાની ઋતુ પોતાની સાથે તડકો, પરસેવો અને ઉકળાટ લઈને આવે છે, જે મેકઅપને લાંબો સમય ટકાવી રાખવા માટે એક મોટો પડકાર બની જાય છે. સવારે મહેનતથી કરેલો મેકઅપ થોડા જ કલાકોમાં પરસેવા અને ઓઈલને કારણે ફિક્કો પડવા લાગે છે. ખાસ કરીને જે લોકો આખો દિવસ ઘરની બહાર રહે છે, તેમના માટે… Continue reading Summer Makeup Hacks: ગરમીમાં મેકઅપ બગડી જવાની ચિંતા છોડો! આ 5 સ્ટેપ્સ ફોલો કરવાથી ચહેરો આખો દિવસ ચમકતો રહેશે.
