News Continuous Bureau | Mumbai Sunita Williams Return Postpone :અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની પૃથ્વી પર વાપસી ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે. 9 મહિનાથી અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના પાછા ફરવાની ઘણી આશા હતી. સુનિતાના પાછા ફરવા માટે યુએસ સ્પેસ એજન્સી નાસા ક્રૂ-10 નામનું સ્પેસશીપ લોન્ચ કરવા જઈ રહી હતી. એલોન મસ્કની કંપની ‘સ્પેસએક્સ’ રોકેટ… Continue reading Sunita Williams Return Postpone :ઈંતજાર ની રાહ લંબાઈ… અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું અવકાશમાંથી પરત ફરવાનું ટળ્યું; આ છે કારણ
