News Continuous Bureau | Mumbai Hema Malini : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધનને એક મહિનો વીતી ગયો છે, પરંતુ હજુ પણ તેમના પરિવારને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો ચાલી રહી છે. ધર્મેન્દ્રના નિધન બાદ તેમના પુત્રો સની અને બોબી દેઓલે મુંબઈમાં પ્રાર્થના સભા યોજી હતી, જેમાં હેમા માલિની અને તેમની પુત્રીઓ એશા અને આહાના જોવા મળ્યા ન હતા.… Continue reading Hema Malini : શું દેઓલ પરિવાર સાથે હજુ પણ છે અણબનાવ? પતિ ધર્મેન્દ્રના શોક કાર્યક્રમમાં ગેરહાજર રહેવા બદલ હેમા માલિનીએ કર્યો મોટો ખુલાસો
