News Continuous Bureau | Mumbai Sunny deol Border 2:આ દિવસોમાં સની દેઓલ તેની ફિલ્મ ગદર 2 ની સફળતા નો આનંદ માણી રહ્યો છે.આ સિવાય ગદર 2 એ ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ગદર 2 બીજા સ્થાને છે. હવે ચાહકો સની દેઓલ ની સુપરહિટ ફિલ્મ બોર્ડર ની સિક્વલ ની રાહ જોઈ રહ્યા… Continue reading Sunny deol Border 2: સની દેઓલ ની ફિલ્મ બોર્ડર 2 માં થઇ બોલિવૂડ ના ટેલેન્ટેડ અભિનેતા ની એન્ટ્રી, ચાહકો ને મળશે મોટું સરપ્રાઈઝ
