News Continuous Bureau | Mumbai Sunny Sanskari Ki Tulsi Kumari: શશાંક ખૈતાન દ્વારા નિર્દેશિત અને કરણ જોહર દ્વારા નિર્મિત ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ 2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, તો ચાલી જાણીયે ફિલ્મે કેટલી કમાણી કરી… Continue reading Sunny Sanskari Ki Tulsi Kumari: ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ એ રિલીઝ પહેલા જ કરી કરોડો ની કમાણી, ફિલ્મ એ તેની એડવાન્સ બુકીંગ માં કરી કમાલ
