News Continuous Bureau | Mumbai Surya Gochar 2026 વર્ષ ૨૦૨૬માં સૂર્ય દેવનું રાશિ પરિવર્તન જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત મહત્વનું મનાય છે. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સૂર્ય મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય સતત શનિની રાશિઓમાં ભ્રમણ કરી રહ્યા હોવાથી કેટલીક રાશિઓ પર માનસિક અને આર્થિક દબાણ વધી શકે છે. જ્યોતિષાચાર્યોના મતે આગામી એક મહિના સુધી ત્રણ રાશિઓએ વિશેષ… Continue reading Surya Gochar 2026: સૂર્યનું કુંભ રાશિમાં ગોચર ૧૩ ફેબ્રુઆરીથી આ ૩ રાશિઓ માટે શરૂ થશે કપરો સમય! ૧ મહિના સુધી સંભાળીને રહેજો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
