News Continuous Bureau | Mumbai Asia Cup 2025 એશિયા કપ ૨૦૨૫ ની શરૂઆત ધમાકેદાર રીતે થઈ ચૂકી છે અને ભારતીય ટીમે પણ પોતાની સફરની શરૂઆત શાનદાર જીત સાથે કરી છે. ભારતે એકદમ યુવા એવી યુએઈની ટીમને ૯ વિકેટ અને ૯૫ બોલ બાકી રાખીને હરાવ્યું છે. જોકે, આ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ આગામી ૧૪મી સપ્ટેમ્બરે રમાશે, જ્યારે પરંપરાગત હરીફ ભારત… Continue reading Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
