News Continuous Bureau | Mumbai Operation Sindoor: 22 એપ્રિલ 2025ના પહલગામ (Pahalgam) આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન ‘સિંદૂર’ (Sindoor) હેઠળ પાકિસ્તાનના અનેક આતંકી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલાઓ કર્યા. આ દરમિયાન પાકિસ્તાને પોતાની હવાઈ સુરક્ષા માટે ચીનથી મેળવેલા HQ-9 (Chinese maal) એર ડિફેન્સ સિસ્ટમ પર ભરોસો મૂક્યો હતો, જે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો. ભારતે પોતાની SEAD ( Suppression of Enemy… Continue reading Operation Sindoor: HQ-9 ફેલ, ભારતે એક પછી એક મિસાઇલથી પાકિસ્તાનના એર ડિફેન્સને કર્યો ધ્વસ્ત
