News Continuous Bureau | Mumbai Supreme court Bulldozer Action: સુપ્રીમ કોર્ટે આજે બુલડોઝરની કાર્યવાહી પર મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર મહત્વનો ચુકાદો આપતાં તેને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે જો કોઈ આરોપી હોય અથવા કોઈ કેસમાં દોષી સાબિત થાય તો ઘર તોડી પાડવું યોગ્ય નથી. અમે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ આદેશ આપ્યો છે.… Continue reading Supreme court Bulldozer Action: બુલડોઝર કાર્યવાહી કરતી સરકારોની સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી, કહ્યું- અધિકારી જજ ન બની શકે; મકાન તોડી પાડતા પહેલા કરવુ પડશે આ કામ..
