News Continuous Bureau | Mumbai બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના આ વર્ષના મોસ્ટ અવેઈટેડ વેડિંગ ફંક્શન્સ હવે શરૂ થઈ ગયા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ(Ranbir -Alia wedding) લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જ્યાં એક તરફ વરરાજાની માતા અભિનેત્રી નીતુ કપૂર(Nitu kapoor), દુલ્હનના પિતા મહેશ ભટ્ટ(Mahesh Bhatt) સહિત બોલિવૂડ સેલેબ્સ કપલના લગ્નની ઉજવણી કરી રહ્યા છે. બીજી તરફ આ કપલના… Continue reading રણબીર આલિયા ના વેડિંગ ફંક્શન વચ્ચે આ ગિફ્ટે બધાને કર્યા આકર્ષિત, ખાસિયત જાણીને તમે ચોંકી જશો; જુઓ વિડીયો
