News Continuous Bureau | Mumbai ઘરેથી ઠપકો આપતા ગુસ્સામાં સુરત આવી ગયેલી ઉત્તર પ્રદેશની ૧૫ વર્ષીય કિશોરીનું યોગ્ય કાઉન્સેલિંગ અને ચાર દિવસ આશ્રય બાદ સખી વન સ્ટોપ સેન્ટર-સુરત દ્વારા પરિવાર સાથે સુખદ મિલન કરાવાયું હતું. મૂળ ઉત્તરપ્રદેશની રહેવાસી અને માતા-પિતાના અવસાન બાદ કાકા-કાકી સાથે રહેતી ૧૫ વર્ષીય દીકરીને અયોગ્ય પ્રેમસંબંધ માટે ઘરેથી ઠપકો આપી તેનું ભણતર બંધ કરાવી બાળકીને… Continue reading Surat Sakhi One Stop Center: સુરત સખી વન સ્ટોપ સેન્ટરની વધુ એક સફળતા: પરિવારથી નારાજ થઈને સુરત આવી પહોંચેલી ઉત્તરપ્રદેશની કિશોરીનું પરિવાર સાથે પુન:મિલન
