News Continuous Bureau | Mumbai Surati Ghari : ઘારી એક જાતની મિઠાઈનો પ્રકાર છે. ઘારી વિશેષ કરીને સુરતી મિઠાઈ છે. ઘારીનો ઉદભવ અને પ્રસાર સુરતમાં થયો હતો. ઘારી મુખ્યત્વે દૂધનાં માવામાંથી બનતી મિઠાઈ છે, તે ઉપરાંત ઘી, રવો, મેંદો તેમજ સુકો મેવો પણ ઘારી બનાવવામાં વાપરવામાં આવે છે. તેને બનાવવાની રીત એકદમ સરળ છે અને તે ઝડપથી… Continue reading Surati Ghari : ઘરે જ બનાવો ટ્રેડિશનલ સુરતી ઘારી, આ આસાન રીતથી બનાવશો તો મહેમાનો ખાતા રહી જશે.. નોંધી લો રેસિપી..
