News Continuous Bureau | Mumbai તાજેતરમાં ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક અને તેના પુરાવા પર ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકીય નિવેદનબાજીઓ વચ્ચે હવે સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે સેના ઓપરેશનને અંજામ આપતી વખતે પુરાવા વિશે વિચારતી નથી. 2016માં પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માટે વિપક્ષના કેટલાક નેતાઓની માગણી વચ્ચે સેનાનું નિવેદન આવ્યું છે. આર્મીના ઈસ્ટર્ન કમાન્ડના… Continue reading સર્જિકલ સ્ટ્રાઈકના પ્રશ્ન પર લે. જનરલ કલિતાએ કહ્યું, ‘ઓપરેશનને અંજામ આપતી વખતે સેના પુરાવા વિશે નથી વિચારતી’
