News Continuous Bureau | Mumbai Plane crash: ભારતના પાડોશી દેશ નેપાળ ( Nepal ) માં એક મોટો અકસ્માત થયો છે. નેપાળની રાજધાની કાઠમંડુ ( Kathmandu ) માં ટેકઓફ દરમિયાન એક પ્લેન ક્રેશ ( Plan crash ) થયું છે. આ પ્લેનમાં 19 લોકો સવાર હતા. કાઠમંડુ પોસ્ટ અનુસાર, કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ ( Tribhuvan International Airport ) પર… Continue reading Plane crash: કાઠમંડુમાં એરપોર્ટ પર થયું પ્લેન ક્રેશ, પછી ફાટી નીકળી ભીષણ આગ.. 19 મુસાફરો સવાર હતા; જુઓ વિડીયો
