News Continuous Bureau | Mumbai Maharashtra Politics: મહારાષ્ટ્ર ( Maharashtra ) ના પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કોંગ્રેસ ( Congress ) ના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેએ (Sushil Kumar Shinde) એ સક્રિય રાજકારણમાંથી ( Politics ) નિવૃત્તિ ( Retirement ) લેવાની જાહેરાત કરી છે. મંગળવારે એક કાર્યક્રમમાં પોતાની રાજકીય નિવૃત્તિની જાહેરાત કરતા સુશીલ શિંદેએ કહ્યું કે મારી પુત્રી ( Praniti… Continue reading Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની સક્રિય રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત.. જાણો શું કહ્યું સુશિલ કુમાર શિંદેએ..વાંચો વિગતે અહીં.
