News Continuous Bureau | Mumbai Suspension Bridge : આપણા દેશના સૈનિકો… પછી તે દુશ્મન સાથેનું યુદ્ધ હોય કે જીવ બચાવવાનું યુદ્ધ. દરેક જગ્યાએ તેઓ સૌથી આગળ હોય છે. હાલમાં દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભયંકર પૂર, ભૂસ્ખલન, અચાનક પૂર જેવી આફતો આવી છે. અંતરિયાળ અને સરહદી વિસ્તારોના ગામડાઓ સાથે સંપર્ક તૂટી ગયા છે. સેના આવા અલગ-અલગ ગામોને ફરી જોડવામાં વ્યસ્ત છે.… Continue reading Suspension Bridge : સિક્કિમમાં આર્મી એન્જિનિયરનો કમાલ’, ગણતરીના કલાકમાં ઉભો કર્યો 150 ફૂટ ઊંચો સસ્પેન્શન બ્રિજ; જુઓ વિડીયો
