News Continuous Bureau | Mumbai Food and Drugs Department : ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, આજે સુરત અને વલસાડ ખાતેથી ખોરાક-ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ દ્વારા અંદાજે રૂા. ૬.૨૪ લાખથી વધુનો ૧,૮૬૩ કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થાના વિવિધ ૦૯ જેટલા નમૂના લઇને તેની તપાસ કરવામાં આવી રહી… Continue reading Food and Drugs Department : તહેવારો વચ્ચે ગુજરાતમાં ઠેર ઠેર ભેળસેળનો કારોબાર, આ જિલ્લામાંથી જપ્ત કરાયો 1863 કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો
