News Continuous Bureau | Mumbai બોલિવૂડ એક્ટર રિતિક રોશન પોતાની પ્રોફેશનલ લાઈફ ની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ઘણા સમયથી એવું કહેવામાં આવી રહ્યું છે કે રિતિક રોશન સિંગર સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. રિતિક રોશન અને સબા આઝાદ ઘણીવાર સાથે જોવા મળે છે. જો કે, બંને એ તેમના સંબંધો ને લઈને ક્યારેય… Continue reading સુનૈના રોશનના બર્થ ડે સેલિબ્રેશન માં રિતિક રોશન-સબા આઝાદ દેખાયા સાથે, પાર્ટીની તસવીર થઈ વાયરલ
