News Continuous Bureau | Mumbai Suzlon Energy Share: દેશમાં હાલ સ્થાનિક શેરબજારમાં ( Stock Market ) ફરી એકવાર મંદીનું વલણ જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયું હતું. આ દરમિયાન, સુઝલોન એનર્જી લિમિટેડના શેર બુધવારે ભારતીય બજારોમાં ઘટાડા છતાં અપર સર્કિટ પર ઉછળ્યા હતા, જેના કારણે કંપનીનું માર્કેટ કેપ ( Market Cap ) હવે વધીને રૂ.… Continue reading Suzlon Energy Share: શેરબજારમાં ઘટાડા વચ્ચે સુઝલોન મિડકેપ શેર વધીને તેની 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યો, રોકાણકારો થયા માલામાલ.. જાણો વિગતે..
