News Continuous Bureau | Mumbai Madhya Pradesh: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં લગભગ 7300 કરોડ રૂપિયાની અનેક વિકાસ પરિયોજનાઓ ( Development projects ) રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો. આજની આ વિકાસલક્ષી પરિયોજનાઓથી આ વિસ્તારની નોંધપાત્ર આદિવાસી વસતિને ( tribal population ) લાભ થશે, પાણીનો પુરવઠો સુદ્રઢ થશે અને પીવાના પાણીની વ્યવસ્થા… Continue reading Madhya Pradesh: પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશનાં ઝાબુઆમાં અધધ આટલા કરોડનાં મૂલ્યની વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી…
