News Continuous Bureau | Mumbai Tariff War India USA: અમેરિકાના ‘ટેરિફ વૉર’ બાદ દેશમાં અમેરિકન બ્રાન્ડ્સ વિરુદ્ધ ગુસ્સો જોવા મળી રહ્યો છે. આઝાદી પહેલાં બ્રિટિશરો સામે જનરોષ ઊભો કરવા માટે સ્વદેશી ચળવળ ચલાવવામાં આવી હતી. જેમાં ક્રાંતિકારીઓએ વિદેશી કપડાંની હોળી કરી હતી. જેમાં લોકમાન્ય ટિળક, વીર સાવરકર, હુતાત્મા બાબુ ગેનુ જેવા નામો અગ્રતાથી લઈ શકાય. પરંતુ આઝાદીના 75 વર્ષ… Continue reading Tariff War India USA: અમેરિકાની ટેરિફ વોર સામે ભારતનો જવાબ, વડાપ્રધાન મોદીએ આ વસ્તુ પર મુક્યો ભાર
