News Continuous Bureau | Mumbai MNS Dabangai મુંબઈ નજીક આવેલા થાણેમાં ફરી એકવાર રાજ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ની દબંગાઈ સામે આવી છે. થાણેના કલવા વિસ્તારમાં એક MNS કાર્યકર્તાએ એક મહિલાને થપ્પડ મારી અને તેના પતિ સાથે ગેરવર્તણૂક કરવા બદલ માફી માગવા માટે મજબૂર કરી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલાને… Continue reading MNS Dabangai: ઑફિસમાં મહિલા સાથે MNS નેતાની મારપીટ: ઘટનાનો વિડીયો સામે આવતા ઉઠી આવી માંગ
