News Continuous Bureau | Mumbai Canada PM Justin Trudeau: કેનેડા (Canada) ના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (PM Justin Trudeau) ભારત વિરોધી કૃત્યોથી બાજ નથી આવી રહ્યા. તેમણે તાજેતરના વિવાદમાં હિન્દુઓના સ્વસ્તિક ચિહ્નને (swastika symbol) નફરત ફેલાવનારો ગણાવ્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર ટ્રુડોએ લખ્યું કે તે નફરત ફેલાવનારા ચિહ્નોને સંસદ નજીક પ્રદર્શિત કરવાની મંજૂરી નહીં આપે. When we see… Continue reading Canada PM Justin Trudeau: કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર, હિન્દુઓના સ્વસ્તિક ચિહ્ન વિશે આપ્યું આ વિવાસ્પદ નિવેદન.. જાણો શું છે આ મામલો..વાંચો વિગતે અહીં..
