News Continuous Bureau | Mumbai Raj Kapoor: જો હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂર ( Raj Kapoor ) સાહેબ આજે આપણી વચ્ચે હોત તો તેઓ તેમનો 98મો જન્મદિવસ ઉજવતા હોત. પરંતુ, અફસોસ, સિનેમાનો એક ઝળહળતો સિતારો ઘણા સમય પહેલા આ દુનિયા છોડી ગયો. રાજ કપૂરે હિન્દી સિનેમાને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. અભિનયથી લઈને દિગ્દર્શન-પ્રોડક્શન સુધી દરેક ક્ષેત્રમાં… Continue reading Raj Kapoor: ફક્ત 1 રૂપિયા ના માસિક પગાર માં રાજ કપૂર તેમના પિતાના સ્ટુડિયો માં કરતા હતા ઝાડુ મારવાનું કામ, પછી આ રીતે બન્યા હિન્દી સિનેમાના શોમેન
