News Continuous Bureau | Mumbai શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) માં રોકાણ કરવાની લોકપ્રિયતા વધી છે. રોકાણકારોને તેમની ખરીદી કે વેચાણ સમયે સચોટ ભાવ મળી રહે અને કોઈ નુકસાન ન થાય તે માટે માર્કેટ રેગ્યુલેટર સેબીએ (SEBI) ETF ના બેઝ પ્રાઈસ અને પ્રાઈસ બેન્ડના નિયમોમાં મહત્વના સુધારા સૂચવ્યા છે. અત્યાર સુધીની જૂની સિસ્ટમને કારણે ઘણીવાર રોકાણકારોને… Continue reading ETF New Rules: સોના-ચાંદીના ETF માં રોકાણ કરનારા સાવધાન! સેબીએ ખરીદ-વેચાણના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણો નવા ‘T-1’ ફોર્મ્યુલા વિશે.
