News Continuous Bureau | Mumbai T20 World Cup 2024: રોહિત શર્મા તેની બેટિંગથી ( batting ) હંમેશા રેકોર્ડ તોડવા માટે જાણીતો છે. હિટમેન તરીકે ઓળખાતો ભારતીય કેપ્ટન અવારનવાર ચોગ્ગા અને છગ્ગા ફટકારીને કેટલાક રેકોર્ડ બનાવે છે અથવા રેકોર્ડ તોડે છે. પરંતુ આ વખતે રોહિતે T20 વર્લ્ડ કપ 2024માં વ્યુવરશીપના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની સુપર-8… Continue reading T20 World Cup 2024: રોહિત શર્માની બેટિંગના કારણે વ્યુવરશીપના તમામ રેકોર્ડ તૂટ્યા, હિટમેનની બેટિંગે નવો ઈતિહાસ રચ્યો…
