News Continuous Bureau | Mumbai Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લિકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. તારક મહેતા માં તારક મેહતા નું પાત્ર શૈલેષ લોઢા ભજવી રહ્યો હતો. પરંતુ અચાનક તેના શો છોડ્યા બાદ આ… Continue reading Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં શૈલેષ લોઢા ની ભૂમિકા નહોતો ભજવવા માંગતો સચિન શ્રોફ, એનિમલ ફેમ આ અભિનેતા ના કહેવા પર કર્યો તારક મહેતા નો રોલ
