News Continuous Bureau | Mumbai Surat: સુરતના મલ્હોત્રા પરિવારના પાંચ બાળકો ટેકવેન્ડો સ્પર્ધામાં ( Taekwondo competition ) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ-રાજ્યનું પ્રતિનિધિત્વ કરી અનેકવિધ સિદ્ધિઓ મેળવી પરિવાર, રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યાં છે. પરિવારની બે દીકરી અને ત્રણ દીકરા ટેકવેન્ડોમાં પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે. મલ્હોત્રા પરિવારના બે ભાઈઓ અમનભાઈ અને આશિષભાઈના પાંચ સંતાનો જેમાં અમનભાઈના… Continue reading Surat: એક જ પરિવારના પાંચ બાળકો આ સ્પર્ધામાં કરી રહ્યાં છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશનું પ્રતિનિધિત્વ, તેમાંથી એકએ જીત્યા છે ૧૩ સુર્વણચંદ્રક…
