News Continuous Bureau | Mumbai Vijay Rashmika Wedding:ટોલીવુડનું સૌથી ચર્ચિત કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી બંનેના અફેરની ચર્ચાઓ વચ્ચે હવે સોશિયલ મીડિયા પર એક વેડિંગ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે, જે મુજબ આ જોડી આગામી ૨૬ ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.જોકે, વિજય કે રશ્મિકા તરફથી… Continue reading Vijay Rashmika Wedding: વિજય-રશ્મિકાના લગ્નની તારીખ સામે આવી! વાયરલ કાર્ડમાં અંગત સેરેમની અને ભવ્ય રિસેપ્શનનો ઉલ્લેખ; શું ખરેખર ‘તેઓ લગ્ન કરી રહ્યા છે?
