News Continuous Bureau | Mumbai અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના આગમન બાદ કટ્ટરવાદી આદેશો સતત જારી કરવામાં આવી રહ્યા છે. તાલિબાને હવે વધુ એક નવો આદેશ જારી કર્યો છે. આ અંતર્ગત તમામ સરકારી કર્મચારીઓએ દાઢી રાખવી પડશે અને નક્કી કરેલા ડ્રેસ કોડનું પાલન કરવું પડશે. અફઘાનિસ્તાનમાં, દાઢી વગરના સરકારી કર્મચારીઓને ઓફિસમાં પ્રવેશવા દેવામાં આવ્યા નથી. અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતના… Continue reading તાલિબાનનો વધુ એક વિચિત્ર આદેશ, ઓફિસમાં એન્ટ્રી મેળવવા માટે હવે પુરુષોએ કરવું પડશે આ કામ; જાણો વિગતે
