News Continuous Bureau | Mumbai M.K. Stalin Health: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની સોમવારે સવારે સહેલ દરમિયાન અચાનક તબિયત બગડી હતી. તેમને હળવા ચક્કર આવતાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરોએ તેમને ત્રણ દિવસ આરામ કરવાની સલાહ આપી છે. તેમના પુત્ર અને નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને જણાવ્યું કે તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. M.K. Stalin… Continue reading M.K. Stalin Health: આ રાજ્યના મુખ્યમંત્રીની તબીયત લથડી, ૩ દિવસ ખાટલા પર. શું ખરેખર બધું બરાબર છે?
