News Continuous Bureau | Mumbai Tanishq 1991 પછીના આર્થિક ઉદારીકરણના સમયમાં તમામ કંપનીઓ માટે વિદેશી રોકાણની તક ઊભી થઈ હતી અને તેના પરિણામે ડોલર ભારતમાં લાવવાના હતા. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પ્રસિદ્ધ ટાટા સમૂહે જ્વેલરી એટલે કે તૈયાર દાગીનાના ક્ષેત્રમાં પ્રવેશવાનું નક્કી કર્યું. તેના માટે 1994માં તનિષ્ક બ્રાન્ડ તૈયાર કરવામાં આવી. પરંતુ, થયું કંઈક અલગ જ. અમેરિકન ડોલર તો… Continue reading Tanishq: ટાટા સમૂહે તનિષ્ક બ્રાન્ડ સ્થાપિત કરવા માટે લડાવી ‘આ’ યુક્તિ
