News Continuous Bureau | Mumbai Tanning Removal Tips:ઉનાળાની શરૂઆત થતા જ ત્વચા પર સૂર્યના તાપની અસર દેખાવા લાગે છે. હાથ, પગ અને ચહેરો ટેનિંગના કારણે કાળા પડી જાય છે. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે આપણે ઘણીવાર મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ અથવા પાર્લરમાં ડી-ટેન ટ્રીટમેન્ટ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે મોંઘા પ્રોડક્ટ્સ વગર પણ… Continue reading Tanning Removal Tips:ટેનિંગ દૂર કરવા પાર્લરમાં પૈસા ન ખર્ચો! રસોડાની આ ૩ વસ્તુઓથી ઘરે જ મેળવો ગોરી અને ચમકતી ત્વચા
