News Continuous Bureau | Mumbai Taskaree Trailer: ‘બેબી’ અને ‘ખાખી’ જેવી સુપરહિટ સીરીઝ આપનાર ડાયરેક્ટર નીરજ પાંડે ફરી એકવાર નેટફ્લિક્સ પર નવી ક્રાઈમ થ્રિલર સીરીઝ ‘તસ્કરી: ધ સ્મગલર્સ વેબ’ (Taskaree: The Smuggler’s Web) લઈને આવી રહ્યા છે. આ સીરીઝનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેમાં મુંબઈ એરપોર્ટ પર સ્મગલરો અને કસ્ટમ્સ અધિકારીઓ વચ્ચેની ભયાનક ટક્કર બતાવવામાં આવી છે. આ… Continue reading Taskaree Trailer: નીરજ પાંડેનો વધુ એક માસ્ટરપીસ: ‘તસ્કરી’માં ઈમરાન હાશ્મીનો કિલર અંદાજ, શું શરદ કેલકર રોકી શકશે સ્મગલિંગનું આ નેટવર્ક?
