News Continuous Bureau | Mumbai Hero Moto Corp: દેશની ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પને હવે આવકવેરાના ( Income Tax ) મામલામાં મોટી રાહત મળી છે. ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે તાજેતરમાં એક ઓર્ડરમાં કંપનીને આ રાહત આપી છે અને રૂ. 2300 કરોડથી વધુની ટેક્સ ડિમાન્ડના ઓર્ડરને ( Tax Demand Order ) રદ કરી દીધો છે. કંપનીએ સત્તાવાર રીતે આ જાણકારી આપી… Continue reading Hero Moto Corp: હીરો મોટો કોર્પને આવકવેરા મામલામાં મળી મોટી રાહત, ITATએ ₹2337 કરોડની ટેક્સ ડિમાન્ડ હવે ફગાવી દીધી.. જાણો વિગતે…
