News Continuous Bureau | Mumbai Salarimala Gold Theft Case: કેરળનું પવિત્ર સબરીમાલા મંદિર હાલ એક મોટા વિવાદના કેન્દ્રમાં છે. ભગવાન અયપ્પાની મૂર્તિઓ અને ગર્ભગૃહના દરવાજા પર ચઢાવવામાં આવેલા સોનામાં ગેરરીતિ અને ચોરીના ગંભીર ખુલાસા બાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તાજેતરમાં મંદિરના મુખ્ય પૂજારી ની ધરપકડ કરી છે, જેનાથી સમગ્ર દેશના ધાર્મિક અને રાજકીય… Continue reading Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
