News Continuous Bureau | Mumbai Team India in 2025: વર્ષ ૨૦૨૫ ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક સિદ્ધિઓનું વર્ષ રહ્યું છે. ભારતીય પુરૂષ ટીમે આ વર્ષે ત્રણેય ફોર્મેટમાં કુલ ૪૬ આંતરરાષ્ટ્રીય મેચો રમી હતી, જેમાંથી ૩૨ માં ભવ્ય જીત અને ૧૦ માં હાર મળી હતી. ટીમ ઇન્ડિયાએ ૧૨ વર્ષના લાંબા દુકાળ બાદ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (ODI) અને… Continue reading Team India in 2025: ભારતીય ક્રિકેટ માટે ‘સુવર્ણ વર્ષ’ ૨૦૨૫: પુરૂષ ટીમે જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, તો મહિલા ટીમે પણ વિશ્વ સ્તરે મચાવી ધૂમ!
