News Continuous Bureau | Mumbai Parliament: વર્ષ 2023માં દેશમાં મુસ્લિમો (Muslim) ની અંદાજિત વસ્તી 19.75 કરોડ હશે. ટીએમસી (TMC) ના માલા રોયના લેખિત પ્રશ્નના જવાબમાં લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની (Smruti Irani) એ કહ્યું કે 2011ની વસ્તી ગણતરી મુજબ મુસ્લિમોની વસ્તી 17.22 કરોડ છે, જે દેશની કુલ વસ્તીના 14.2 ટકા છે. ઈરાનીએ કહ્યું કે, જુલાઈ 2020માં જાહેર… Continue reading Parliament: દેશમાં મુસ્લિમોની સંખ્યામાં કોઈ વૃદ્ધી નહી, આ વર્ષે વસ્તી ગણતરીનો આંકડો…. કેન્દ્રે આપ્યો જવાબ..
