News Continuous Bureau | Mumbai Mumbai Crime: મધ્ય મુંબઈના પરેલ વિસ્તારમાં એક વરિષ્ઠ નાગરિકને નિશાન બનાવી સોનાની ચેઈન આંચકી લેનાર રીઢા ગુનેગારને ભોઈવાડા પોલીસે ઝડપી લીધો છે. પકડાયેલા આરોપીનો ગુનાહિત રેકોર્ડ જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે, કારણ કે તેની સામે મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને લૂંટફાટના કુલ 59 કેસ નોંધાયેલા છે. આ ધરપકડ બાદ મુંબઈ પોલીસને… Continue reading Mumbai Crime:ભોઈવાડા પોલીસનો સપાટો: 59 ગુનામાં સંડોવાયેલો રીઢો ચેઈન સ્નેચર કલ્યાણથી ઝડપાયો
