News Continuous Bureau | Mumbai Tahreek-E- Hurriyat: ભારત સરકારે ( Indian Govt ) ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) 1967ની કલમ 3(1) હેઠળ ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર ( Jammu Kashmir ) (TeH)’ને ‘ગેરકાનૂની સંગઠન’ ( Unlawful Association ) તરીકે જાહેર કર્યું. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહે ‘X’ પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે “આ સંગઠન J&K… Continue reading Tahreek-E- Hurriyat: ગૃહ મંત્રાલયે ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH)’ને ‘ગેરકાયદેસર સંગઠન’ તરીકે જાહેર કર્યું
