News Continuous Bureau | Mumbai Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Twist: ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ ‘ક્યુંકી સાસ ભી કભી બહૂ થી’ માં અત્યારે જબરદસ્ત હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. મિહિર અને તુલસી વચ્ચેની વધતી નિકટતાને તોડવા માટે નોયના એક પછી એક ચાલ ચાલી રહી છે. મેકર્સ શોને ટીઆરપી (TRP) ચાર્ટમાં ટોપ પર લાવવા માટે હવે એક… Continue reading Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Twist: શોમાં આવશે નવો વળાંક: વેલેન્ટાઈન પ્લાન વચ્ચે બાપજીનો ફૂટ્યો ગુસ્સો; શું મિહિર અને તુલસીના પરિવારને ભોગવવી પડશે સજા?
