News Continuous Bureau | Mumbai Siddhivinayak Temple: માત્ર મહારાષ્ટ્ર ( Maharashtra ) માં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર ( Siddhivinayak Temple ) માં VVIP દર્શન ( VVIP Darshan ) માટે પૈસા વસુલવામાં હોવાથી આ પ્રકરણમાં અજાણી વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ભક્તો ( Devotees ) પાસેથી પૈસા લેવા અને VIP દર્શનની વ્યવસ્થા કરવાના મામલે આ… Continue reading Siddhivinayak Temple: મુંબઈના પ્રખ્ચાત સિદ્ધિવિનાયક મંદિરમાં VIP દર્શનનું રેકેટ.. પોલિસ આવી એકશનમાં ગુનો દાખલ…
